નમસ્કાર મિત્રો, નાના બાળકોને કલર પુરવાનું બહુ ગમે છે.ચિત્રોમાં કલર પુરી શકે તેવા દોરેલા કેટલાક ચિત્રો અહિં આપેલા છે,જેમાં આસાનીથી બાળકો કલર પુરી શકશે.પ્રજ્ઞા વર્ગ તેમજ નાના ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે.આ ફાઇલના પેજની સીધી પ્રિન્ટ કાઢી આપી શકશો.
- પક્ષીઓના ૩૫ ચિત્રોની ફાઇલ ડાઉનલોડ કરો.
- પ્રાણીઓના ૩૫ ચિત્રોની ફાઇલ ડાઉનલોડ કરો.
- ફૂલોના ૩૫ ચિત્રોની ફાઇલ ડાઉનલોડ કરો.