"www.headteacherunionanand.org"વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ વેબસાઈટ દ્વારા વધુમાં વધુ શૈક્ષણિક માહિતી શેર કરવાનો અમારો પ્રયાસ છે.

ADD SENCE

આંતરરાષ્ટ્રિય વન દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ઉદ્દબોધન


Dy. Director (EE) (GOG-Forest Dept.)
ગાંધીનગરથી આચાર્યશ્રીઓ માટે સૂચના
તમામ આચાર્ય શ્રી
                 આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રીમતી આનંદીબેન પટેલ રાજયના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષાએ તા.૨૧/૦૩/૨૦૧૬ના રોજ સવારે ૯-૧૫ થી ૧૧-૦૦ કલાક દરમિયાન  સેટકોમ મારફતે સંબોધન કરનાર છે. જે બાયસેગના સેટકોમ પદ્ધતિથી આખા રાજયમાં પ્રસારીત થનાર છે. જેથી આપના નજીકના સેટકોમ કેન્દ્રમાં સદરહુ તારીખે અને સમયે ઉપસ્થિત રહેવા વિનંતી. આ બાબતની જાણ આપના જિલ્લાના નાયબ વનસંરક્ષકશ્રીને  કરવાની રહેશે.
              લિ.નાયબ નિયામક (ઈ.ઈ), "ગીર" ફાઉન્ડેશન, ગાંધીનગર

DEVELOPED AND POWERED BY AMIT DABHI