"www.headteacherunionanand.org"વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ વેબસાઈટ દ્વારા વધુમાં વધુ શૈક્ષણિક માહિતી શેર કરવાનો અમારો પ્રયાસ છે.

ADD SENCE

ઉદાહરણ મુજબનો વીડિયો બનાવવા બાબત...

આ refrence વીડિઓ છે. તેમાં જુદી જુદી રીતે રીતે  દીકરીઓ ને બતાવી છે. આપણે આ રીતે વીડિઓ અને ફોટો લેવાના છે. 
1)  જે દીકરી ના હાથે ધ્વજ વંદન કરેલું હોય તે દીકરી 
2) જે દીકરી ના હાથે ધ્વજ વંદન કરેલું હોય તે દીકરીના માતા-પિતા / કુટુંબીઓ 
3) જે માતા-પિતા ના ઘરે દીકરીનો જન્મ થયો હોય તેમને નવજાત દીકરીઓ સાથે 
4) માતા-પિતા ના ઘરે દીકરીનો જન્મ થયો હોય તેમને મોકલાવેલ આમંત્રણ પત્ર 
5) સન્માન પત્ર 
6) ટ્રોફી 
7) જુદા જુદા ડ્રેસ માં દીકરીઓ 
8) જુદી જુદી પ્રવૃત્તિ કરતી દીકરીઓ જેમ કે - હસતી, દોડતી, વાતો કરતી, ભણતી, રમતી, મદદ કરતી 
9) જુદા જુદા હાવભાવ સાથે દીકરીઓ જેમ કે - ખુશ, ગર્વ કરતી, આત્મ વિશ્વાસ, 
10) માતા સાથે, પિતા સાથે જેમકે - માતા-પિતા દીકરીને લાડ કરતા, શાળાએ મુકવા જતા, દીકરીઓ ના આગમનની ખુશી બતાવતા 
11) દીકરીની સલામ દેશને નામ - બેનર 
12) જે માતા-પિતા ના ઘરે દીકરીનો જન્મ થયો હોય તેમના ઘર નો શોટ 
13) જુદા જુદા લોકોના interview :  -  દીકરીઓ, માતા પિતા, ગામના આગેવાન , શિક્ષક, પ્રિન્સીપાલ 
       Interview માં શું બોલશે તે પહેલેથી નક્કી કરી ને practise કરાવી લેવી। 2-3 વાક્ય ના interview જ કરવા.


DEVELOPED AND POWERED BY AMIT DABHI