તા. ૨૯/૦૨/૨૦૧૬ થી નવનિયુક્ત હેડ-ટીચર્સ તાલીમ શરૂ થઇ રહી છે. જે હેડ-ટીચરને ૧૮ દિવસની તાલીમ લેવાની બાકી હોય એવા નવનિયુક્ત હેડ-ટીચર્સને ઓર્ડર કરવા જણાવવામાં આવે છે.
"www.headteacherunionanand.org"વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વેબસાઈટ દ્વારા વધુમાં વધુ શૈક્ષણિક માહિતી શેર કરવાનો અમારો પ્રયાસ છે.
