"www.headteacherunionanand.org"વેબસાઈટમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આ વેબસાઈટ દ્વારા વધુમાં વધુ શૈક્ષણિક માહિતી શેર કરવાનો અમારો પ્રયાસ છે.

ADD SENCE

વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનો PPT ડાઉનલોડ






નમસ્કાર મિત્રો...
વિજ્ઞાન વિષય એ પ્રયોગોથી ભણાવવાનો વિષય છે. નાના બાળકો પ્રયોગ કરવા માટે વપરાતા પ્રયોગના સાધનો અને નામથી અજાણ હોય છે. તો અહી ખાસ તેમના માટે એક PPT પ્રેઝેન્ટેશન મે જ બનાવેલું છે. જેથી બાળકો તે સાધનો વિષે સરળતાથી ચિત્રની મદદથી જાણી શકે.

→ પ્રયોગશાળાના સાધનો PPT ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
→ ફાઈલ નિર્માણ :- વિશાલ ગૌસ્વામી
→ ફાઈલની સાઈઝ માત્ર 1.2 MB.

ખાસ નોંધ લેજો કે આ એક PPT ફાઈલ છે જે કમ્પ્યુટરમાં જ ખુલશે. મોબાઈલમાં જોવા માટે OFFICE SUITE નામની એપ ડાઉનલોડ કરો તેમાં દેખાશે.

DEVELOPED AND POWERED BY AMIT DABHI